Wednesday 30 January 2019

Gujarati vyakran pdf

હેલો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ તલાટી અને બિનસચિવાલય કલાર્ક ની આવનારી એક્ષામ ના મટેરીઅલ બાબતે તો અમે આજથી એક સિરીઝ સારુ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે તમને બિનસચિવાલય એન્ડ તલાટી ને લગતું મટેરીઅલ આપીશુ જેમાં નાનામાં નાનો તપોઈસી વિશે કેટ કરવા માં આવશે જેમકે છંદ જેમાં અમે તમને છંદ વિશે વિગત વાર બતાવીશુ અને શોર્ટ કટ ટ્રીક પણ બતાવીશું જેથી તમે આસાની વાંચી શકો અમે આજે તમને એક પડફ ફિલે આપવા જઇ રહ્યા છે. જેમાં વ્યાકરણ વિશે માહીતી આપેલ છે અને આવતીકાલે અમે તમને છંદ વિશે પડફ આપીશું તે પછી વારાફરતી બીજા ટોપિક્સ પર પડફ આપીશુ. અમારો આર્ટિકલ પસંદ આયો હોય તો જરૂર કોમેન્ટ કરશો જેથી અમે તમને વધુ સારુ મટેરીઅલ આપી શકો

ગુજરાતી વ્યાકરણ ની PDF Download કરવા Click here

આવીજ સારી pdf એક ટચમાં download કરવા માટે અમારો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો
ગ્રુપ જોઈન કરવા Click here

No comments:

Post a Comment